ન રહી જીંદગી મારા હાથ માં એ દોસ્ત ક્યાં સરકી ગઇ ન પડી ખબર મને જ એ દોસ્ત જીંદગી ની એક ઉન્નત આશ હતી મને એ દોસ્ત છેલ્લે કંટાળીને છુટી છેલ્લી શ્વાસ એ દોસ્ત અંતિમ (શ્વાસ) પણ ન દીધો સાથ એ દોસ્ત ન થઈ મારી એ શ્વાસ એ દોસ્ત શ્વાસો નાં બંધન તો તુટી ગયા પણ રહી ગઈ એક આશ એ દોસ્ત ........ मेरे शब्द ✍️ मेरी पहली पोस्ट nojoto पर in gujarati..... #mylove#mybittu#nojotohindi#nojotoEnglish#nojotoapp#QandA#nojotokavita#My_Words✍✍ #