કળિયુગ ની બે જ મહાન કરુણતાઓ..... ૧."ઘર વગરના માણસો, માણસો વગરના ઘર" ૨."હ્દય વગરની લાગણીઓ, લાગણીઓ વગરના હ્દય" © ONE SOUL ARMY #BitterFacts #Reality #onesoularmy @onesoularmy