Nojoto: Largest Storytelling Platform

હે! જિંદગી હવે તને કંઇક કેહવુ છે, લાગણીઓની મથામણ થ

હે! જિંદગી હવે તને કંઇક કેહવુ છે,
લાગણીઓની મથામણ થી હવે દૂર રેહવું છે,
એકલતાની મજા કંઇ ઓર જ છે તો એકલતા ને જ સેહવું છે,
જિંદગી સમી આ નદી માં હવે ખુશીનો ધોધ થઈને વહેવું છે,
સુખ હોય કે દુઃખ દરેક સંજોગોમાં મુખ પરથી સ્મિત જ લહેરાવું છે,
વિતી ગયેલ વાતોના કોઈ દસ્તાવેજ નથી હોતા તો સેહલું એને વિસરવું છે,
આજકાલ ખુશીમાં છે દિલ મારુ, દિલ કહે મારે હજુ નિખરવું છે,
જિંદગી ની મનમોહક સુંગંધ બની દરેકના દિલ માં વિખરવું છે,
સ્વાર્થી દુનિયાના શહેરોથી દૂર ખુશનુમાં વનો માં ફરવું છે,
બસ! જિંદગી તને આટલું જ કેહવુ છે...

- Bhargav Desai #selfwirtten #poem #gujarati #gujaratipoem #poet #kavita #bhargavrdesai