Nojoto: Largest Storytelling Platform

મોહ તારા મિલનનો મીરાં ને વિલીન કરી ગ્યો મોહન, તને

મોહ તારા મિલનનો મીરાં ને વિલીન કરી ગ્યો મોહન,
તને આપેલી મુક્તિ રાધા ને મોક્ષ આપતી ગઈ કૃષ્ણ.
મોહ-મુક્તિનાં આ ભેદ-ભરમ સમજાવને મને માધવ... Picture credit Pinterest #yqbaba #yqmotabhai #love #કૃષ્ણ #પ્રેમ #yqgujarati #gujarati #radha

darshnaraval4179

Darsh

New Creator