Nojoto: Largest Storytelling Platform

તમને જોયાને વર્ષો વીતી ગયા હોય એવું લાગે છે , આજ પ

તમને જોયાને વર્ષો વીતી ગયા હોય એવું લાગે છે ,
આજ પણ તમારી યાદમાં મારી આ આંખો જાગે છે ,
તમને મળવાની દિલમાં તમ્મના છે ,પણ શું કરું ?………………………
અમારા નસીબ તો જુઓ એ ક્યાં જાગે છે #ક્યાં રહેવું એ દિલ નક્કી કરે છે, અને કોની સાથે રહેવું એ કિસ્મત નક્કી કરે છે !!

patelsagar5843

Patel Sagar

New Creator

#ક્યાં રહેવું એ દિલ નક્કી કરે છે, અને કોની સાથે રહેવું એ કિસ્મત નક્કી કરે છે !! #Life_experience