Nojoto: Largest Storytelling Platform

આજે સંસ્મરણોના એ દિવસો તાજા થઈ ગયા, હું અને મારી વ

આજે સંસ્મરણોના એ દિવસો તાજા થઈ ગયા,
હું અને મારી વ્હાલની દુનિયા ફરી જીવંત થઈ ગયા...

શું કરું હું વાત એ સદેશાવાહક ના સમયની,
હસતો ને હસાવતો ને વાતો કરતો અમારા મારા પ્રણયની...

શર્માતો, મલકાતો , નયનો ને સાચવતો ફરી ઉભો થતો,
છતાંય હસવું આવતું મને નહોતું સમજાતું કેમ?..

આભમાં દેખીને તારલા હું વિસ્મયથી છલકાય જતો,
શું હશે જવાબ? સવાલ મારા મનમાં ગૂંથાતો...

જે પ્રેમને પામવા માટે પરોઢે હું પ્રાર્થના કરતો,
તત્વ થી મળતો ગમતો જવાબ એ આજે યાદ કરું છું...

મેં માં હોઠ મલકયાં, જૂન માં બની જોડ મીઠી,
જુલાઈ માં એ સ્મિત વહયું,ને શ્રાવણે પરોવાઈ વીંટી,
સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર,ડિસેમ્બરમાં..
કરતાં રહ્યા વ્હાલયુક્ત સુખના સફર...

6 મહિના તો શરૂઆત છે આ વાવણી ના,
પ્રેમ અને સુખના ખેતર આમ જ ખેડવાના છે આપણે,

ઈશ્વર ઈચ્છા થી હું તમને પામ્યો,
વડીલો ના આશીર્વાદ થી ઈશ્વર અંશ ને પામ્યો..

#6th_Month_Engagement_Anniversary