આ ટૂંકા દિવસોમાં પણ દિવસ આજનો જાણે લાંબો આથમ્યો, ના સૂરજનું આથમવુ મેં જોયું ના ઘડિયાળનો કાંટો, ના વ્યસ્તતા ના વ્યર્થતા બસ કર્યા મેં કામ કાંઈક ગમતા એકાદ-બે અણગમતા, વિચારું તો લાગે મોડું મને થયુ પણ જાણે ટૂંકો એક દિવસ બસ મને સાથ આપવા લંબાયો. 🧡📙📙🧡 #longday #myday #somedays #winterdays #hustlebustle #endoftheroad #gujaratipoems #grishmapoems