અટકી જવાની ઈચ્છા ને રહી જવાનો ડર આંગળીએ જવાબદારીઓ ને માથે મૂક્યા ભાર જરા સરીખું છૂટે તો આભ નહીં તૂટે નાનકડી આ વાત રહી જાય તને યાદ તો રજા મળે અમને કહેતી મારી કેટલીક ફરિયાદ. 🧡📙📙🧡 #life #pause #hustlebustle #responsibilities #fomo #complaints #gujaratipoems #grishmathoughts