ચહેરા મા દાગ છે પણ ધ્યાન નથી જતું, ચહેરા મા ગુણ એટલા છે કે ધ્યાન નથી હટતું. તારું ઘર દૂર છે પણ કદી એવો એહસાસ નથી રહેતું, તારી ખુશ્બૂ એટલી મહેકાય છે કે મને ભાન નથી રહેતું. #life #instagood #quote #photography @hashtags_club #quotes #alone #trending #instadaily #thought #motivation