જ્યારે મૂડ ઑફ હોય ને ત્યારે કસે જ મન ન લાગે.. ભલે એ તારી સ્માઈલ હોય કે તું ઓન થવું ના ગમે.. વાતો રહી ગયેલીહોય..યાદો વિખરાયેલી હોય.. સપના ઉડી ગયા હોય.પંખીનો માળો પડી ગયો હોય.. ને હું તો તારા સાથ વગર તૂટી ગઈ હોવ.. આકાશમાંથી ખરતો તારો.. કદીય સાથે ન રહે સદા આ જીવનકેરો ફેરો.. આજે કોઈ ગયું ..ને રહ્યું અધૂરાપણું જે હતું કાલે મારી સાથે રાખ થયુ.. નદીનું પાણી પણ આજે દરિયામાં વહયું.. #lifelessons#lifeqoute