ડર લાગે છે કોઈ ભૂલ કરવાની કંઈક ખોટું ના કરું એની છતાંય નિર્ણય તો કરવો જ રહ્યો, ત્યારે લાગે છે ગજબ છે ઈશ્વર તારી આ રીત તારી યાદ અપાવવાની. 🧡📙📙🧡 #fear #decision #situation #fairness #beinghuman #prayer #god #grishmapoems