સમયને એણે બાંધ્યો છે, એ રાતમા ચમકતો આગિયો છે, મુશ્કેલી સામી આવે તો એણે પોતાને સામે રાખ્યો છે. પોતાની તાકાતને ઓળખે છે, એ ઠંડા દિમાગનો હાથી છે. રહસ્ય કહું એની તાકાતનું તો પરિવાર એનો સાથી છે મુશ્કેલીમાં એ ડગતો નથી, આજીજી એ કરતો નથી. યોગ્ય કામ કરવાનું હોય તો એ પાછીપાની કરતો નથી. જીવન ના મર્મ ને સમજીને જીવનને પોતે શણગાર્યુ છે. અંદર છે પરમાત્મા જાણીને પોતાને જ યોગ્ય બનાવ્યું છે. © Vibrant_writer #સમયને એને બાંધ્યો છે, એ રાતમા ચમકતો #આગિયો છે, મુશ્કેલી સામી આવે તો એણે પોતાને સામે રાખ્યો છે. પોતાની તાકાતને ઓળખે છે, એ ઠંડા દિમાગનો #હાથી છે. રહસ્ય કહું એની તાકાતનું