Nojoto: Largest Storytelling Platform

સમયને એણે બાંધ્યો છે, એ રાતમા ચમકતો આગિયો છે, મુશ

સમયને એણે બાંધ્યો છે,
એ રાતમા ચમકતો આગિયો છે,
 મુશ્કેલી સામી આવે તો 
એણે પોતાને સામે રાખ્યો છે. 
 
પોતાની તાકાતને ઓળખે છે, 
એ ઠંડા દિમાગનો હાથી છે.
રહસ્ય કહું એની તાકાતનું 
તો પરિવાર એનો સાથી છે 

મુશ્કેલીમાં એ ડગતો નથી,
આજીજી એ કરતો નથી.
યોગ્ય કામ કરવાનું હોય તો
એ પાછીપાની કરતો નથી.

જીવન ના મર્મ ને સમજીને 
જીવનને પોતે શણગાર્યુ છે.
અંદર છે પરમાત્મા જાણીને 
 પોતાને જ યોગ્ય બનાવ્યું છે. 
© Vibrant_writer #સમયને એને બાંધ્યો છે,
એ રાતમા ચમકતો #આગિયો છે,
 મુશ્કેલી સામી આવે તો 
એણે પોતાને સામે રાખ્યો છે. 
 
પોતાની તાકાતને ઓળખે છે, 
એ ઠંડા દિમાગનો #હાથી છે.
રહસ્ય કહું એની તાકાતનું
સમયને એણે બાંધ્યો છે,
એ રાતમા ચમકતો આગિયો છે,
 મુશ્કેલી સામી આવે તો 
એણે પોતાને સામે રાખ્યો છે. 
 
પોતાની તાકાતને ઓળખે છે, 
એ ઠંડા દિમાગનો હાથી છે.
રહસ્ય કહું એની તાકાતનું 
તો પરિવાર એનો સાથી છે 

મુશ્કેલીમાં એ ડગતો નથી,
આજીજી એ કરતો નથી.
યોગ્ય કામ કરવાનું હોય તો
એ પાછીપાની કરતો નથી.

જીવન ના મર્મ ને સમજીને 
જીવનને પોતે શણગાર્યુ છે.
અંદર છે પરમાત્મા જાણીને 
 પોતાને જ યોગ્ય બનાવ્યું છે. 
© Vibrant_writer #સમયને એને બાંધ્યો છે,
એ રાતમા ચમકતો #આગિયો છે,
 મુશ્કેલી સામી આવે તો 
એણે પોતાને સામે રાખ્યો છે. 
 
પોતાની તાકાતને ઓળખે છે, 
એ ઠંડા દિમાગનો #હાથી છે.
રહસ્ય કહું એની તાકાતનું