જિંદગી થાકી જાય એ પહેલા તુંય એની સાથે રોજ થોડું થોડું થાકી લે, હાંફ ચડે જો ક્યારેક એને કહેજે તું થોડું અટકી લે, બાકી એ તો બેફામ દોડશે જો તું કહેશે હું આવુ પણ પહેલા તું જરા ઉભી રે. 🧡🖤🖤🧡 #life #hustling #keepgoing #showingup #gettingtired #lovelifetothefullest #gujaratipoems #grishmapoems