ઠાલાં લાગે છે શબ્દો મારા તોય પ્રયત્ન કરીશ, બીજું કશું નહિ પણ મારા શબ્દોને ધીરે ધીરે પ્રયત્નથી ભરીશ. ✍️✍️ (ઠાલાં: ખાલી, નિરર્થક) #meaningless #empty #efforts #trying #makingmyself #growing #gujaratiquotes #grishmashayri