Nojoto: Largest Storytelling Platform

જીવન ની એ પળ યાદ છે વીતેલી એ ક્ષણ યાદ છે બોખા મુ

જીવન ની એ પળ યાદ છે 
વીતેલી એ ક્ષણ યાદ છે

બોખા મુખમાંથી નીકળેલું એ સ્મિત યાદ છે
ઉમળકે ઉભરેલી એ અમી ભરેલી આંખ યાદ છે

ઘડીભર કરેલો એ 'સાદ' યાદ છે
'ખમ્મા મારા વીર' એ ખમકાર યાદ છે

ભૂખ્યા રહી અમને દીધેલું ભોજન એમનું યાદ છે
ભલે રહયું સૂકું ઉંબર એમનું યાદ છે

ભુલાશે નહિ ક્યારેય પણ આ યાદ
હૈંયેં થાય ભલે વારંવાર ફરિયાદ

હોંશે કરેલી એ ફરિયાદ યાદ છે
મારા બાજુના માજીની એ ખડકી યાદ છે #yqdidi #yqbaba  #yqgujarati 
Best YQ Gujarati Quotes 
#gujarati #poem #kavita
જીવન ની એ પળ યાદ છે 
વીતેલી એ ક્ષણ યાદ છે

બોખા મુખમાંથી નીકળેલું એ સ્મિત યાદ છે
ઉમળકે ઉભરેલી એ અમી ભરેલી આંખ યાદ છે

ઘડીભર કરેલો એ 'સાદ' યાદ છે
'ખમ્મા મારા વીર' એ ખમકાર યાદ છે

ભૂખ્યા રહી અમને દીધેલું ભોજન એમનું યાદ છે
ભલે રહયું સૂકું ઉંબર એમનું યાદ છે

ભુલાશે નહિ ક્યારેય પણ આ યાદ
હૈંયેં થાય ભલે વારંવાર ફરિયાદ

હોંશે કરેલી એ ફરિયાદ યાદ છે
મારા બાજુના માજીની એ ખડકી યાદ છે #yqdidi #yqbaba  #yqgujarati 
Best YQ Gujarati Quotes 
#gujarati #poem #kavita