Nojoto: Largest Storytelling Platform

તારા સ્ટેટસ મૂકવા નો ઇન્તજાર મારા ઓનલાઇન આવવાન

તારા સ્ટેટસ મૂકવા નો ઇન્તજાર 
   મારા ઓનલાઇન આવવાની ખુશી 
  ....................કેવી અજબ છે? 

     જાણવા  છતાં પણ બન્ને અજાણ 
            તો પણ કર્યા કરું છું પ્રયત્નો
        ..................કેવું ગજબ છે?
વિચારો કરતા લાગણીને કરો પ્રાધાન્ય 
  સમય છે બળવાન તેના પર જ મૂકો
....…................કેવા સંજોગ છે?

      વાગે છે વાગે છે હૃદયના ધબકારા 
એક મીઠી હથેળીનો કરાવો સ્પર્શ હવે
.........................કેવો વિયોગ છે? #deenparmar
તારા સ્ટેટસ મૂકવા નો ઇન્તજાર 
   મારા ઓનલાઇન આવવાની ખુશી 
  ....................કેવી અજબ છે? 

     જાણવા  છતાં પણ બન્ને અજાણ 
            તો પણ કર્યા કરું છું પ્રયત્નો
        ..................કેવું ગજબ છે?
વિચારો કરતા લાગણીને કરો પ્રાધાન્ય 
  સમય છે બળવાન તેના પર જ મૂકો
....…................કેવા સંજોગ છે?

      વાગે છે વાગે છે હૃદયના ધબકારા 
એક મીઠી હથેળીનો કરાવો સ્પર્શ હવે
.........................કેવો વિયોગ છે? #deenparmar
deenparmar6274

Deenparmar

New Creator