Nojoto: Largest Storytelling Platform

"ક્યાંક છવાઈ ગયા તો ક્યાંક કોઈનાથી ઘવાઈ ગયા.... છ

"ક્યાંક છવાઈ ગયા તો 
ક્યાંક કોઈનાથી ઘવાઈ ગયા....
છવાઈ ગયા એ દૂરના હતા અને 
ઘવાઈ ગયા એ અંગત હતા..."

©Vishal Zaveri #youtube #viral #yourquotemine #Nojoto #SAD #heart
"ક્યાંક છવાઈ ગયા તો 
ક્યાંક કોઈનાથી ઘવાઈ ગયા....
છવાઈ ગયા એ દૂરના હતા અને 
ઘવાઈ ગયા એ અંગત હતા..."

©Vishal Zaveri #youtube #viral #yourquotemine #Nojoto #SAD #heart