Nojoto: Largest Storytelling Platform

જેમ વસ્ત્રો અને આભુષણો તમારા શરીર ને શોભાયમાન કરે

જેમ વસ્ત્રો અને આભુષણો
તમારા શરીર ને શોભાયમાન કરે છે
તેમ જ તમારા વિચારો
 તમારા સ્વભાવ અને તમારા વ્યક્તિત્વ 
ને દીપાવે છે
તમારા વિચારો હમેંશા સારા જ રાખો

©Zindgi #GoodThoughts
જેમ વસ્ત્રો અને આભુષણો
તમારા શરીર ને શોભાયમાન કરે છે
તેમ જ તમારા વિચારો
 તમારા સ્વભાવ અને તમારા વ્યક્તિત્વ 
ને દીપાવે છે
તમારા વિચારો હમેંશા સારા જ રાખો

©Zindgi #GoodThoughts
falgunimauryades6200

Zindgi

New Creator