Nojoto: Largest Storytelling Platform

દીકરી દીકરો વંશ છે તો દીકરી અંશ છે દીકરો શ્વાસ છે

દીકરી દીકરો વંશ છે તો દીકરી અંશ છે
દીકરો શ્વાસ છે તો દીકરી સુવાસ છે
દીકરો ધન છે તો દીકરી મૂલ્ય છે 
દીકરો એક કુળ ને તારે છે જ્યારે દીકરી બે કુળ ને તારે છે
દીકરી પાપા ની લાડકવાઈ હોય છે 
ઘરના બધા સભ્યો નું ધ્યાન ખૂબ સારી રીતે રાખે ઇ છે દીકરી #દીકરી

#દીકરી