Nojoto: Largest Storytelling Platform

તું કોઈ પ્રશ્ન નથી કે જવાબ આપી દઉં, કોઈ વ્યાખ્યા

તું કોઈ પ્રશ્ન નથી કે 
જવાબ આપી દઉં,
કોઈ વ્યાખ્યા નથી કે 
વાંચી લઉ,
તું કોઈ સ્વપ્ન નથી કે 
વર્ણવી દઉં,
તું અને તારી યાદો ની 
કોઈ સરહદ નથી કે 
માપી શકાય,

એતો હમેશા, નિરંતર
 આવે જ છે, !!! #prem #પ્રેમ #love #shayari #poetry #manojorajapatimann #sensitivemind
તું કોઈ પ્રશ્ન નથી કે 
જવાબ આપી દઉં,
કોઈ વ્યાખ્યા નથી કે 
વાંચી લઉ,
તું કોઈ સ્વપ્ન નથી કે 
વર્ણવી દઉં,
તું અને તારી યાદો ની 
કોઈ સરહદ નથી કે 
માપી શકાય,

એતો હમેશા, નિરંતર
 આવે જ છે, !!! #prem #પ્રેમ #love #shayari #poetry #manojorajapatimann #sensitivemind