ઉથલપાથલ તુજમાં આમ તો રોજની પણ ક્યારેક થાય જરા જોરથી, કદાચ આ કોલાહલ પાછળ કોઈ વાત છે સાંભળ જરા ધ્યાનથી, ને ના સંભળાય કશુંય તો પછી માનજે કે આ છે ઉત્પાત શાંત થવા માટેની ખોજનો. 🧡📙📙🧡 #havoc #chaos #calm #pause #listen #slowdown #gujaratipoems #grishmapoems