Nojoto: Largest Storytelling Platform

શું મહેકે છે શ્વાસો શ્વાસ માં લોબાન જેવું? માતૃત્વ

શું મહેકે છે શ્વાસો શ્વાસ માં લોબાન જેવું?
માતૃત્વ નું થાતું હો કઈક સન્માન જેવું.

ડોકટરે ફકત તેની નાડ પકડી ને કહ્યું ,
પેટ માં નક્કી હશે બાળક ના તોફાન જેવું.

પેટ માં પાટા મારવાની શરૂઆત થાશે,
નવ જાત શિશુમાં જ્યારે આવે સાન જેવું.

માં આખી ઓગળી રહી છે બાળક ને પોષવા ,
માની નાભી સાથે હશે નાળ ના સંધાન જેવું.

કૈંક રેશમી ગોદડિયું મળી ,બાળક સુવાડવા ,
માનું નીચે પાથરણું જુઓ હશે કંતાન જેવું.

કેમ કહું નાહી નથી ધાણા દિવસથી સાચે ,
પરફ્યુમ નું થાય પછી કેવું અપમાન જેવું. #i love you#mom#forever#and#forever
શું મહેકે છે શ્વાસો શ્વાસ માં લોબાન જેવું?
માતૃત્વ નું થાતું હો કઈક સન્માન જેવું.

ડોકટરે ફકત તેની નાડ પકડી ને કહ્યું ,
પેટ માં નક્કી હશે બાળક ના તોફાન જેવું.

પેટ માં પાટા મારવાની શરૂઆત થાશે,
નવ જાત શિશુમાં જ્યારે આવે સાન જેવું.

માં આખી ઓગળી રહી છે બાળક ને પોષવા ,
માની નાભી સાથે હશે નાળ ના સંધાન જેવું.

કૈંક રેશમી ગોદડિયું મળી ,બાળક સુવાડવા ,
માનું નીચે પાથરણું જુઓ હશે કંતાન જેવું.

કેમ કહું નાહી નથી ધાણા દિવસથી સાચે ,
પરફ્યુમ નું થાય પછી કેવું અપમાન જેવું. #i love you#mom#forever#and#forever

#i love youmomforeverandforever