Nojoto: Largest Storytelling Platform

આપી તરસ તે સહુને પણ મારે જોઈતી નોખી તો તે રણ સી કર

આપી તરસ તે સહુને
પણ મારે જોઈતી નોખી
તો તે રણ સી કરી,
મૃગજળના ઝરણાની ક્યારેક
તે મહેર કરી,
ત્યારે એને પકડવાની કોશિશો
મેં ઘણી કરી,
પણ એને છિપાવાની વાત હવે
મેં જતી કરી, કારણ
આપી આ તરસ ભલે તે મને
પણ હવે મેં એને મારી કરી. 🧡📙📙🧡
#તરસ #desires #desert #mirage #acceptance #living #gujaratipoems #grishmapoems
આપી તરસ તે સહુને
પણ મારે જોઈતી નોખી
તો તે રણ સી કરી,
મૃગજળના ઝરણાની ક્યારેક
તે મહેર કરી,
ત્યારે એને પકડવાની કોશિશો
મેં ઘણી કરી,
પણ એને છિપાવાની વાત હવે
મેં જતી કરી, કારણ
આપી આ તરસ ભલે તે મને
પણ હવે મેં એને મારી કરી. 🧡📙📙🧡
#તરસ #desires #desert #mirage #acceptance #living #gujaratipoems #grishmapoems