જવાબો શોધવાની સફરમાં આમ ખોવાય ના જા, ક્યારેક સવાલો પણ ખુદને પૂછી લે તારે હજું કેટલું આગળ વધવું આ સફરમાં કે પછી આગળ વધીને વળવું ક્યાંક આ સફરમાં, ને જવાબો જો ના મળે તો કદાચ સવાલો પૂછવાનો સમય છે હવે નવી સફરના. 🧡🧡 #journey #experiences #learnings #questions #beinglost #findingyourself #life #grishmapoems