Nojoto: Largest Storytelling Platform

વાદળ,વીજળી,પાણી સાથે થોડા ઘનઘોર થોડા તરબોળ મો

વાદળ,વીજળી,પાણી સાથે
થોડા ઘનઘોર     
થોડા તરબોળ
મોસમની વાટે અમે રસબોળ...

પહેલો વરસાદ અને અમે
પ્રેમ તણો પરસાદને અમે!
     #surunashabdo #shailykaprayas #yqbaba #yqmotabhai #વરસાદઅનેતું