એવું નથી કે હું સમજતી નથી કાંઈ, સમજવાની ઈચ્છા જ મરી પરવારી છે,.. આખા ભરેલા ઘરનો એકાદ ખૂણો હંમેશા ખાલી જ રહેતો હોય, એમ આપણા મનમાં હજારો વાતો , માણસો ભરેલા હોય જે રોજ મળતા હોય, પણ મનનો ડાબો ખૂણો સાવ ખાલી હોય... જેની જગ્યા પુરવી અશક્ય હોય...જે આપનો હોવા છતાં પણ નામ ના આપી શકાય ,પણ જીવી લેવાનું કારણ હોય એ..મન નો એ..ખૂણો.... #હુંઅનેમારીવાતો #yqbaba #yqmotabhai #yquote #ગુજરાતી Bhavesh Soni