Nojoto: Largest Storytelling Platform

કોઈને માટે હું ફક્ત ફૂલ છું, કોઈકના માટે ગુલાબ. કો

કોઈને માટે હું ફક્ત ફૂલ છું,
કોઈકના માટે ગુલાબ.
કોઈને માટે હું પ્રેમનું ચિન્હ છું,
કોઈકના માટે પ્રેમની પરિભાષા.
કોઈને માટે હું પ્રેમ છું,
આમ હું ઘણું બધું ‌છું.
છતાં કોઈના માટે હું બધુંય નથી,
ને ઘણા બધા માટે હું કશુંય નથી.
પણ છતાંય હું છું,
કારણ કે મારા માટે હંમેશા હું છું. ❤️❤️
#rose #love #selflove #iforme #beingme #iacceptme #gujaratipoems #grishmapoems
Collaborating with Aesthetic Thoughts
કોઈને માટે હું ફક્ત ફૂલ છું,
કોઈકના માટે ગુલાબ.
કોઈને માટે હું પ્રેમનું ચિન્હ છું,
કોઈકના માટે પ્રેમની પરિભાષા.
કોઈને માટે હું પ્રેમ છું,
આમ હું ઘણું બધું ‌છું.
છતાં કોઈના માટે હું બધુંય નથી,
ને ઘણા બધા માટે હું કશુંય નથી.
પણ છતાંય હું છું,
કારણ કે મારા માટે હંમેશા હું છું. ❤️❤️
#rose #love #selflove #iforme #beingme #iacceptme #gujaratipoems #grishmapoems
Collaborating with Aesthetic Thoughts