Nojoto: Largest Storytelling Platform

શહેર આ ભીડ થી ભરેલુ શહેર એમાં, કોઈ-કોઈ નુ નથી

શહેર આ ભીડ થી ભરેલુ શહેર  એમાં,
 કોઈ-કોઈ  નુ નથી  
પણ બધા-બધા ના છે કેવા માટે 
આ ભીડ મા બધા એક બીજા ની
સાથે તો છે પણ સાથ કોઈ આપતું નથી 
એટલે જ તો આ શહેર છે 
જેમાં હેત માં ફેર છે #શહેર
શહેર આ ભીડ થી ભરેલુ શહેર  એમાં,
 કોઈ-કોઈ  નુ નથી  
પણ બધા-બધા ના છે કેવા માટે 
આ ભીડ મા બધા એક બીજા ની
સાથે તો છે પણ સાથ કોઈ આપતું નથી 
એટલે જ તો આ શહેર છે 
જેમાં હેત માં ફેર છે #શહેર
latabhakta2979

anamika

New Creator

#શહેર