જયારે નજીકનું વ્યક્તિ તમને બદલાઈ ગયું છે એવું લાગે , એમ થાય કે એના વર્તન કે વાણીમાં આત્મિયતા નથી લાગતી પહેલા જેવી.. તો એક વાર એ વિચાર જરૂર કરવો કે એ વ્યક્તિને આપણે taken as granted તો નહોતી લઈ લીધી ને!? આપણી નજીકનું એ માણસ આપણાં પોતાના વર્તન ને વાણીના લીધે જ આપણાથી દૂર થઈ નથી ગયું ને!? #હુંઅનેમારીવાતો #ગુજરાતી #gujarati #gujaratiquotes #yqgujarati #yqbaba #yqquotes