Nojoto: Largest Storytelling Platform

જાણું છું નજીક છું એના દિલ ની બસ એ કહી નથી શકતી ન

જાણું છું નજીક છું એના દિલ ની 
બસ એ કહી નથી શકતી ને 
હું કહ્યા વગર રહી નથી શકતો 
ને એટલે જ આ પ્રેમ અતૂટ છે 
જેમાં ના બોલેલા શબ્દો પણ સંભળાય છે 
એટલે હવે આ દિલ છે તો એમાં તો 
આવુંય થાય ...
                                                        @Darshita ...
જાણું છું નજીક છું એના દિલ ની 
બસ એ કહી નથી શકતી ને 
હું કહ્યા વગર રહી નથી શકતો 
ને એટલે જ આ પ્રેમ અતૂટ છે 
જેમાં ના બોલેલા શબ્દો પણ સંભળાય છે 
એટલે હવે આ દિલ છે તો એમાં તો 
આવુંય થાય ...
                                                        @Darshita ...
darshita8286

Darshita

New Creator