Nojoto: Largest Storytelling Platform

Love and Hate યાદ આવશે તને પણ ખોવાશે તારું મન પ

Love and Hate   યાદ આવશે તને પણ 
ખોવાશે તારું મન પણ
રડશે તારું હૈયું પણ 
જ્યારે બધું જ હશે પણ હું નહિ હોઉં

નડશે તારું અભિમાન તને
નડશે તારો અવિશ્વાસ તને
વાંક લાગશે બધો તારો તને 
જ્યારે બધું જ હશે પણ હું નહી હોઉં 

સપના તૂટતા લાગશે તને 
હકીકત ખોટી લાગશે તને 
દિવસ માં રાત લાગશે તને 
જ્યારે બધું જ હશે પણ હું નહી હોઉં
                               @gujju_mojile
                                           @im_official_darshita #darshu31
plz follow me guys n like my post n also share comment
Love and Hate   યાદ આવશે તને પણ 
ખોવાશે તારું મન પણ
રડશે તારું હૈયું પણ 
જ્યારે બધું જ હશે પણ હું નહિ હોઉં

નડશે તારું અભિમાન તને
નડશે તારો અવિશ્વાસ તને
વાંક લાગશે બધો તારો તને 
જ્યારે બધું જ હશે પણ હું નહી હોઉં 

સપના તૂટતા લાગશે તને 
હકીકત ખોટી લાગશે તને 
દિવસ માં રાત લાગશે તને 
જ્યારે બધું જ હશે પણ હું નહી હોઉં
                               @gujju_mojile
                                           @im_official_darshita #darshu31
plz follow me guys n like my post n also share comment
darshita8286

Darshita

New Creator

#darshu31 plz follow me guys n like my post n also share comment