Nojoto: Largest Storytelling Platform

સમય સાથે સમય જતાં એ બધું સમજાય જશે, શું ચાલે જીવન

સમય સાથે સમય જતાં એ બધું સમજાય જશે,
શું ચાલે જીવન માં આજે, રાઝ સૌ વિખાઈ જશે.

માનવતા નું મૂલ્ય સમજવું એટલું પણ સહેલ નથી 'રુદ્ર',
માનવતાની લડાઈ લડતા, તારી હસ્તી પણ વિખાઈ જશે!

- જય ત્રિવદી ("રુદ્ર")

©Jay Trivedi #માનવતા #લડાઈ  #Original #mr_trivedi

jaytrivedi5022

Jay Trivedi

New Creator