Nojoto: Largest Storytelling Platform

હિસાબ કિતાબ નો આ મહિનો છે. આવક અને જાવક ની પાક્કી

હિસાબ કિતાબ નો આ મહિનો છે.
આવક અને જાવક ની પાક્કી ગણતરી  છે
સબંધોની ગણતરી મારી તૈયાર છે
ગણિત તો બહુ જાજુ ! આવળતું નથી મને 
પણ થોડી ગણતરી સબંધોની કરી છે મેં પણ, 
સુખ દુ:ખ નો થોડો હિસાબ ગણી લઉં. 
જેણે મને સુખ આપ્યું એણે ઉપરથી વ્યાજ સાથે સુખ 
પાછું મળે.....
અને જેણે મને દુઃખ આપ્યું એણે ઉપરથી સબસિડીનો લાભ આપી
રાહત મળે....
બસ આટલો જ મારો હિસાબ છે
ના ખોટ ના નફો ગણતરી મારી સાફ છે.... માર્ચ ગણતરીનો મહિનો.....

payalsanghavi7500

khwaish

New Creator