ભૂલીને દુનિયા ખોવાઈ જાઉં હું મારી દુનિયામાં, ત્યારે શોધવા ના આવશો જરૂર લાગે તો એકાદ સાદ પાડજો, જરૂરી હશે તો જવાબ દઈ દઈશ ને ના હોય તો હાથ હલાવી દઈશ ને કદાચ ના ભણું હોંકારો તો તમે આગળ ચાલજો, પાછા જો આવાનું થશે તો ફરી મળી લઈશું, પણ હાલ તો મારી દુનિયામાં મને જાણજો. 🖤📓📓🖤 #metime #beingwithmyself #dnd #lostinmyworld #books #immersed #weekendscenes #grishmapoems