ક્ષણોનું બનેલું જીવન, જીવાતું વરસો અને દિવસોમાં, કરાતા વાયદાઓ જીવનભરના ક્ષણોમાં, સમજાતું ને બદલાતું કેટલીક વાર ક્ષણભરમાં, બસ યાદ ના રહેતું આ ક્ષણમાં. ⏳⏳ #ક્ષણ #જીવન #moments #life #lifeinmoments #momentsoflife #gujaratipoems #grishmapoems Collaborating with Rest Zone