આ ના મારું આ ના તારું આ જીવન છે પ્રભુનું પ્રભુએ આપ્યું છે અમૂલ્ય જીવન કેમ આપણે વેડફી દઈએ? દરેકના કિસ્મતમાં નથી હોતું સુખ એવું માનવું એ પણ વધુ પડતું છે ભરોસો રાખવો ઈશ્વર પર તો ખબર પડશે મારું અમૂલ્ય જીવન! - કૌશિક દવે સુપ્રભાત!! આજે #જીવન_મારું_અમૂલ્ય શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai