Nojoto: Largest Storytelling Platform

એલાર્મ જગાડે એટલે દિવસને ગોઠવવાનું શરૂ થઈ જાય, જિં

એલાર્મ જગાડે એટલે
દિવસને ગોઠવવાનું શરૂ થઈ જાય,
જિંદગી જગાડે એટલે
ખુદને ગોઠવવાનું શરૂ થઈ જાય,
ઉઠતા તો રોજેરોજ હોય
પણ જગાડે કોઈ
ત્યારે વાત અલગ થઈ જાય. 🔔🔔
#alarm #wakingup #awake #awareness #life #napowrimo2021bygrishma #gujaratipoems #grishmapoems