Nojoto: Largest Storytelling Platform

ફરી ફરીને ખુદને તું ત્યાં જ મળે ત્યાં જ મળશે વાંધો

ફરી ફરીને ખુદને તું ત્યાં જ મળે
ત્યાં જ મળશે વાંધો નહીં,
પણ તું બસ એવો ને એવો જ મળે
તો હવેની સફરનો મારગ શોધ એવો
કે તને જાણીતું કોઈ ના મળે. 🧡📙📙🧡
#meetingyourself #path #change #stagnation #newchallenges #musing #letterfrommetome #grishmapoems