Nojoto: Largest Storytelling Platform

કહેવું ઘણું ઘણું છે વાતો પણ ઘણી ઘણી છે.. કરવા



કહેવું ઘણું ઘણું છે  
વાતો પણ ઘણી ઘણી છે..
કરવા તમને યાદ રાતો 
પણ ઘણી ઘણી છે..
પણ તમારા સામે મૌન નું કારણ એક જ
 તમારી આંખો માં મસ્તી ઘણી ઘણી છે...
                                                 ~~~~~KARM #ManyThings


કહેવું ઘણું ઘણું છે  
વાતો પણ ઘણી ઘણી છે..
કરવા તમને યાદ રાતો 
પણ ઘણી ઘણી છે..
પણ તમારા સામે મૌન નું કારણ એક જ
 તમારી આંખો માં મસ્તી ઘણી ઘણી છે...
                                                 ~~~~~KARM #ManyThings
karmpatel8616

karm Patel

New Creator