Nojoto: Largest Storytelling Platform

અવિશ્વાસ લાવે સંબંધમાં વિષનો વાસ, વિશ્વાસ હોય તો લ

અવિશ્વાસ લાવે સંબંધમાં વિષનો વાસ,
વિશ્વાસ હોય તો લેવાય રાહતનો શ્વાસ;

અવિશ્વાસ હોય તો માનવી નિરાશ,
વિશ્વાસ જાણે વિશ્વ પ્રત્યે આશ;

અવિશ્વાસ લાવે મિત્રો પ્રત્યે પણ વેર,
વિશ્વાસ કરાવે દુઃખમાં પણ લ્હેર.
 આજના ચેલેન્જ માટે #વિશ્વાસ વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#challenge #yqgujarati  #YourQuoteAndMine
Collaborating with YQ Gujarati
અવિશ્વાસ લાવે સંબંધમાં વિષનો વાસ,
વિશ્વાસ હોય તો લેવાય રાહતનો શ્વાસ;

અવિશ્વાસ હોય તો માનવી નિરાશ,
વિશ્વાસ જાણે વિશ્વ પ્રત્યે આશ;

અવિશ્વાસ લાવે મિત્રો પ્રત્યે પણ વેર,
વિશ્વાસ કરાવે દુઃખમાં પણ લ્હેર.
 આજના ચેલેન્જ માટે #વિશ્વાસ વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#challenge #yqgujarati  #YourQuoteAndMine
Collaborating with YQ Gujarati
krunaljadav7986

KRUNAL JADAV

New Creator