જીવન છે જીવવા માટે એની મીઠાસ માણવા દો રહસ્ય જીવનનું સમજો તો જીવનની મીઠાસ જાણી લો મન પણ જાણે જીવન છે કેવું જીવનને હવે માણવા દો આનંદ ઉલ્લાસ સાથે જીવનની મીઠાસ માણવા દો - કૌશિક દવે સુપ્રભાત 🥰 આજે #જીવનની_મીઠાશ શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine