Nojoto: Largest Storytelling Platform

મળવું જ હોય તો સપનામાં મળ, હકીકતમાં મળવું મુકીન

મળવું જ હોય તો સપનામાં મળ,
 હકીકતમાં મળવું  મુકીન નથી,
  રહેવાદેને  દૂર મને તારાથી  કે,
  નજીક આવવું  મુકિન નથી.
  ના , ડર નથી મને લોકોની વાતોનો પણ,
   શક - સંદેહથી ભરેલી આ દુનિયામાં   નિસ્વાર્થ પ્રેમ નિભાવવો મૂકીન નથી.
   જાણું છું કે  અધૂરી રહી જશે ઈચ્છા સાથે જીવન  જીવવાની પણ,
   જ્ઞાતિ, ધર્મના ભેદભાવ વચ્ચે અહી સાથે રહેવું   મુકિન નથી.
   સપનાની દુનિયા જ સારી મનની વાતો માટે, કે,
    શરીરના મોહમાં મનને સમજવું  અહી  મુકિન નથી. #gujratikavita#malvu hoy to