Nojoto: Largest Storytelling Platform

...આજે ધરતી ના પાલવ ને ભીનાશ સ્પર્શી છે,,,! કદાચ

...આજે ધરતી ના પાલવ ને ભીનાશ સ્પર્શી છે,,,!
 કદાચ વાદળો માં થી લાગણી ટપકી છે...
 ... આ ધરા એ લીલીછમ ચાદર ઓઢી છે...
 એટલે જ મેહૂલા ને માટી ની તરસ સમજાઈ છે...

©SURESH
  #Barsaat
parmarsuresh6662

SURESH

New Creator

#Barsaat

90 Views