Nojoto: Largest Storytelling Platform

White જરૂરી તો નથી કોઈ ના છોળી જવા થી જિંદગી અટકી

White  જરૂરી તો નથી કોઈ ના છોળી જવા થી જિંદગી અટકી જાય છે...
ક્યારેક કોઈ ના જવાથી જીવન ની નવીશરૂઆત થાય છે... 
અને કોઈ નું જવું આપણા માટે સારુ નહીં પણ બેસ્ટ સાબિત થાય છે ☺️

©jiya chauhan{urmi+kurmi}
  #emotional_sad_shayari  #destiny🔮