Nojoto: Largest Storytelling Platform

તારાથી ફરિયાદો એવું નહીં પણ તારી ફરિયાદો તો તને જ

તારાથી ફરિયાદો એવું નહીં
પણ તારી ફરિયાદો તો તને જ કરાય,
તારા માટેનો પ્રેમ ફક્ત તારો
તો તારા માટેના ગુસ્સામાં
કોઈને કેમ હક અપાય,
વાત લાંબી કરે મારી જીદો
છતાંય તું જાણે તું સમજે
ને પછી
તું મનાવે એટલી માની જવું
એટલી જ રાહ
આ મનમાં જોવાય. ❤️❤️
#મનનીવાતો #love #lovepoem #beingtogether #ourloveourfights #gujaratipoems #grishmalovepoems #poemfrommetoyou
તારાથી ફરિયાદો એવું નહીં
પણ તારી ફરિયાદો તો તને જ કરાય,
તારા માટેનો પ્રેમ ફક્ત તારો
તો તારા માટેના ગુસ્સામાં
કોઈને કેમ હક અપાય,
વાત લાંબી કરે મારી જીદો
છતાંય તું જાણે તું સમજે
ને પછી
તું મનાવે એટલી માની જવું
એટલી જ રાહ
આ મનમાં જોવાય. ❤️❤️
#મનનીવાતો #love #lovepoem #beingtogether #ourloveourfights #gujaratipoems #grishmalovepoems #poemfrommetoyou