Nojoto: Largest Storytelling Platform

અરીસો સમય વીત્યો જૂનો થય ગયો કિસો., જગ્યા મારી ને

અરીસો  સમય વીત્યો જૂનો થય ગયો કિસો.,
જગ્યા મારી ને બેઠું છે કોઈ બીજું તારા દિલ માં
રોજ માગુ છું ઇશ્વર પાસે મારો હિસો,
ભૂલાસે નય તારો ચેહરો  મને દેખાઈ છે તું મારા માં
આજ પણ ખુદ નો ચેહરો જોય અરીસા માં
નીકળે છે તારા નામ ની ચીસો..... #અરીસો