Nojoto: Largest Storytelling Platform

પાંદડે પાંદડે હું તો કરજદાર થઈ ગયો પાનખર શું આવી?

પાંદડે પાંદડે હું તો કરજદાર થઈ ગયો 
પાનખર શું આવી? ને હું સમજદાર થઈ ગયો.

- Sapna Agravat #વિચારનાવમળ #પાનખર #સમજદાર
પાંદડે પાંદડે હું તો કરજદાર થઈ ગયો 
પાનખર શું આવી? ને હું સમજદાર થઈ ગયો.

- Sapna Agravat #વિચારનાવમળ #પાનખર #સમજદાર

#વિચારનાવમળ #પાનખર #સમજદાર