Nojoto: Largest Storytelling Platform

જીવનમાં બધી જ સિદ્ધિઓ, સુખ- સુવિધા હાસિલ કરવાનો ભ

જીવનમાં બધી જ સિદ્ધિઓ,
 સુખ- સુવિધા હાસિલ કરવાનો ભલે પ્રયત્ન કરો
પરંતું સાથે જ એક એવી માનસિકતા પણ હાસિલ કરો
કે એ સુખ સુવિધા તમે જીવી શકો અને ખુશ રહી શકો
અને કદાચ જીંદગી માં ક્યારેક એ બધું ગુમાવી પણ દો
તો પણ જીવી શકો

©Zindgi #stateofmind mind

falgunimauryades6200

Zindgi

New Creator
streak icon1