Nojoto: Largest Storytelling Platform

બંને તરફ સમજદારી વધુ ભાવસભર. - કૌશિક દવે હાઇકુ એ

બંને તરફ
સમજદારી વધુ
ભાવસભર.
- કૌશિક દવે  હાઇકુ એ સુપ્રસિદ્ધ સાહિત્ય પ્રકાર છે. જેમાં પ્રથમ લાઈનમાં પાંચ, બીજી લાઈનમાં સાત અને ત્રીજી લાઈનમાં પાંચ અક્ષરો હોય છે. આમ તેમાં ૫-૭-૫ રચના બને છે. (ધ્યાનમાં લો અક્ષર, શબ્દ નહીં).

ઉદા.
શબ્દો કરતાં

નિઃશબ્દતા કહે છે

અનેક ગણું!

kaushik14609033

kaushik

New Creator